શિયાળાના અસ્થમા અટેકથી બચવા શું કરશો?


અસ્થમાના દર્દીનો વાયુમાર્ગ સંવેદનશીલ હોય છે.


જેમાં ઇંફ્લામેશનની વધુ શકયતાઓ રહે છે.


ઠંડી હવા વાયુમાર્ગમાં ડ્રાઇનેસ ઉત્પન કરે છે


જેના કારણે માંસપેશીમાં કસાવ પેદા થાય છે.


અસ્થમાના અટેકથી બચવા માટે આટલું કરો


બેલેન્સ હેલ્ધી ફૂડનો ડાયટમાં કરા સમાવેશ


ફળો અને ગ્રીન વેજિટેબલને ડાયટમાં લો


લસણ ઇંફ્લામેશનને ઓછું કરે છે.


લસણનું સેવન વિન્ટરમાં વધારી દો


આદુનો રસ અને સૂંઠનું સેવન વધુ કરો