શિયાળામાં ખજૂરના સેવનના ફાયદા


ખજુર પોષકતત્વોથી ભરપૂર છે


ખજુર ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે


ખજુર ફાઇબરથી ભરપૂર હોય છે


ખજુર એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે


જે સ્કિન વાળને નેચરલ ગ્લો આપશે


ખજુરમાં વિટામિન બી અને કોલીન છે


બ્રેન હેલ્થ માટે પણ ખજૂરનું સેવન ઉત્તમ