શિયાળામાં મરી ખાવાના ફાયદા


શિયાળામાં મરી ખાવાના ફાયદા


મરી અનેક ગુણોથી સંપન્ન છે.


મરીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણો છે.


મરીમાં એન્ટીઇંન્ફ્લેમેન્ટરી ગુણો છે.


મરીથી શરદી, કફથી મુક્તિ મળે છે.


મરી વેઇટ લોસમાં પણ કારગર


ઇન્ફેકશન સામે લડવામાં મળે છે મદદ


સાંધાના દુખાવાને ઓછો કરે છે.


પાચનને દુરસ્ત કરે છે મરી