હનુમાનજી આજે પણ ધરતી પર હાજર હોવાની માન્યતા છે, તેથી તેમને કળિયુગના દેવતા પણ કહેવાય છે

ભક્તિ ભાવથી હનુમાનજીની ઉપાસના કરવાથી તેઓ કોઈને કોઈ રૂપમાં દર્શન જરૂર આપે છે

શાસ્ત્રોમાં બજરંગબલીની પૂજા માટે મંગળવાર અને શનિવારનો દિવસ શુભ માનવામાં આવે છે

હનુમાનજીના સાક્ષાત દર્શન માટે કેટલાક ખાસ મંત્રો પણ બતાવવામાં આવ્યા છે, જાણીએ

હનુમાન બીજ મંત્ર - ॐ ऐं भ्रीम हनुमते श्री राम दूताय नमः

मनोजवं मारुतुल्यवेगं जितेंद्रियं बुद्धिमतां वरिष्ठम्. वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये.

अतुलित बलधामं हेमशैलाभदेहं, दनुजवनकृशानुं ज्ञानिनामअग्रगण्यम्।

सकलगुणनिधानं वानराणामधीशं, रघुपतिप्रियं भक्तं वातंजातं नमामि।

ओम नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा

'ॐ हं हनुमते रुद्रात्मकायं हुं फट्।'