ભારતના અનેક શહેરો તેના કાળા જાદુ માટે જાણીતા છે

આ શહેરોમાં મોગલો અને અંગ્રેજો પણ જવાથી ડરતા હતા

દેશમાં કાળા જાદુ કે ટોટકા જેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે

પરંતુ તેમ છતાં દેશના અનેક હિસ્સામાં તંત્ર-મંત્ર જેવી એક્ટિવિટી થતી રહે છે

અહીંયા લોકો તેમની સમસ્યાઓના સમાધાન માટે તંત્ર-મંત્ર કરવા આવે છે

કુશાભદ્રા નદી, ઓડિશાના ઘાટો પરના સુમસામ કિનારા વાળી જગ્યા પર લોકો તંત્ર મંત્ર જેવી ક્રિયાઓ કરે છે

મણિકર્ણિકા ઘાટ, વારાણસીમાં પણ તંત્ર-મંત્ર અને કાળો જાદુ કરવામાં આવે છે

કોલકાતાના નિમતલા ઘાટ પર અડધી રાતે લોકો કાળો જાદુ કરતા જોવા મળે છે

આસામનું માયોંગ વિલેજ સમગ્ર દેશમાં તેના કાળા જાદુ માટે પ્રખ્યાત છે

સુલ્તાન શાહી, હૈદરાબાદને આવી ચીજોનું સેન્ટર માનવામાં આવે છે