બદલાતા મોસમના કારણે સ્વાસ્થ્ય પર પણ અસર જોવા મળે છે

પરંતુ આ પ્રભાવ માત્ર લોકો પર જ નહીં વૃક્ષો-છોડો પર પણ જોવા મળે છે

મોટાભાગે શિયાળાની મોસમમાં આવતો ઝાકળ છોડને ખૂબ નુકસાન પહોંચાડે છે

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે

શિયાળાના ઝાકળથી સૌથી વધુ નુકસાન તુલસીના છોડને થાય છે

શિયાળો શરૂ થતાં જ તુલસીનો છોડ કાળો પડી જાય છે

તેનો ખ્યાલ રાખવા આ વિશેષ ઉપાય જરૂર કરો

તેનો ખ્યાલ રાખવા આ વિશેષ ઉપાય જરૂર કરો

તુલસીના છોડમાં માટીની સાથે છાણીયું ખાતર પૂરતી માત્રામાં નાંખો

છોડમાં હળદરના પાણી કે ગૌમૂત્રનો છંટકાવ કરો

શિયાળામાં તુલસીના છોડને બચાવવા માટે કોટનના કપડાથી કવર કરી શકો છો