શિયાળાની મોસમમાં તુલસીનો છોડ સુકાવા લાગે છે

આ મોસમમાં તુલસીના પાનનો વધારે ઉપયોગ થાય છે



લોકો ચા, ઉકાળો તથા અન્ય ચીજોમાં તેનો ઉપયોગ કરે છે



સવાલ છે કે શું તુલસીના છોડમાં ખાતર નાંખી શકાય



હા, તુલસીના છોડમાં ખાતર નાંખી શકાય છે



તુલસીના છોડમાં ઝાયમ ખાતર નાંખી શકાય છે



આ ઉપરાંત સરસવનો ખોળ પણ સારું ખાતર માનવામાં આવે છે



વેસ્ટ ફૂડમાંથી બનેલા ખાતરનો પણ ઉપયોગ કરી શકાય છે



ધ્યાનમાં રાખો, તુલસીના છોડમાં ખાતર વધારે માત્રામાં ન હોવું જોઈએ



તુલસીના છોડમાં ખાતર નાંખવાથી વિકાસ સારો થાય છે