જ્યોતિષશાસ્ત્રમાં શનિ દેવને વિશેષ સ્થાન છે.



શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે



શનિ દેવની અશુભ પ્રભાવથી સૌ કોઇ ડરમાં રહે છે



પરંતુ એવું નથી કે શનિદેવ ફક્ત અશુભ પરિણામો આપે છે



વર્ષ 2024માં કેટલીક રાશિઓ પર શનિદેવની કૃપા વરસશે.



શનિ દેવની કૃપાથી વર્ષ 2024 મેષ રાશિના લોકો માટે શુભ રહેશે



મિથુન રાશિના લોકો પર પણ શનિ દેવની કૃપા વરસશે.



સિંહ રાશિના જાતકો પર પણ શનિ દેવ કૃપા વરસાવશે



કન્યા રાશિના જાતકો પર પણ શનિ દેવ કૃપા વરસશે.



નોકરીના સ્થળ પર પણ તમારા કામની પ્રશંસા થશે.