22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે

તેની તમામ તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં છે

તેના મુખ્ય યજમાન સ્વયં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હશે

રામલલાના અભિષેકના સમયે પીએમ નરેન્દ્ર મોદી

ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ

મોહન ભાગવત, મુખ્ય પૂજારી ગર્ભગૃહમાં હાજર રહેશે. પીએમ મોદી ભગવાન રામની મૂર્તિથી પડદો ઉઠાવશે

જે બાદ રામલલાની આંખોમાં કાજલ લગાવાશે

કાજલ લગાવવા માટે સોનાની પેન્સિલ બનાવવામાં આવી છે



આ ખાસ સોનાની પેન્સિલથી જ રામલલાને કાજલ લગાવાશે