સ્વપ્ન શાસ્ત્ર અનુસાર સપનાનું જીવનમાં ખૂબ જ મહત્વ છે સપના જોવાનો સમય તેના સાચા જોવા માટે મહત્વપૂર્ણ છે દિવસના સપના વિકૃત મનના દર્શન હોય છે, તેનું કોઈ મહત્વ નથી હોતું શાસ્ત્રો અનુસાર, રાત્રે 10 થી 12 વાગ્યા સુધી જોયેલા સપના ફળ આપતા નથી જે માત્ર દિવસભરની ઘટનાઓની દિમાગ પર અસર હોય છે રાત્રે 12 થી 3 વાગ્યા વચ્ચે જોયેલા સપના સાચા થવાની નજીક હોય છે આ સપના સાચા થવામાં આશરે વર્ષનો સમય લાગે છે બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા સપનાને ઘણા મહત્વપૂર્ણ બતાવાયા છે સવારે 3 થી 5 વાગ્યા સુધી જોયેલા સપના મોટાભાગે સાચા પડતા હોય છે આ સપના એકથી છ મહિના વચ્ચે ફળ આપે છે