મોરારી બાપુ ભારતના જાણીતા આધ્યાત્મિક સંત અને રામ કથાકાર છે

જાણીતા રામકથા વાચક મોરારી બાપુ મૂળ ગુજરાતી છે.

તેમનો જન્મ 2 માર્ચ 1946 રોજ ગુજરાતના મહુવા નજીક તલગાજરડા ખાતે થયો હતો.

તેમનું પૂરું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી છે.

તેઓ છેલ્લા 60 વર્ષમાં 900થી વધારે કથા કરી ચુક્યા છે

તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. વાંચો તેમના અનમોલ વચન

જેની સાથે સાધુ છે તેને સ્વર્ગની શું જરૂર છે

જેની સાથે સાધુ છે તેને સ્વર્ગની શું જરૂર છે

નિષ્ફળ થવું ગુનો નથી પરંતુ સફળતા માટે ઉત્સાહ ન હોવો ગુનો છો

નિષ્ફળ થવું ગુનો નથી પરંતુ સફળતા માટે ઉત્સાહ ન હોવો ગુનો છો

આપણી અંદરના લોહ તત્વને મજબૂત રાખવા 3 ચીજો આપવામાં આવી છે – સંયમ, તપ અને શ્રમ

આપણી અંદરના લોહ તત્વને મજબૂત રાખવા 3 ચીજો આપવામાં આવી છે – સંયમ, તપ અને શ્રમ

વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું વાણીની પ્રથમ વિશેષતા છે

વ્યર્થ બોલવા કરતા મૌન રહેવું વાણીની પ્રથમ વિશેષતા છે