શનિ કર્મો અનુસાર દરેક વ્યકિતને શુભ-અશુભ ફળ આપે છે. જીવનમાં શનિની સાડાસાતી પીડાદાયક હોય છે

શનિની સાડાસાતીથી સાતા સાત વર્ષમાં શારીરિક અને આર્થિક પરેશાનીનો સામનો કરવો પડે છે

દરેક વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી 3 વખત જરૂર આવે છે

12 રાશિઓમાં ફરવા માટે શનિ 30 વર્ષનો સમય લે છે

શનિની સાડાસાતીમાં રોજગારીની સમસ્યા આવે છે, ધન આગમનના રસ્તા બંધ થઈ જાય છે

શનિની સાડાસાતીનો અશુભ પ્રભાવ સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે, દુર્ઘટનાનો સામનો કરવો પડી શકે છે

સાડાસાતી સૌથી વધારે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર નાંખે છે

શનિની સાડાસાતીમાં દરરોજ સવારે અને સાંજે શનિ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનાથી અશુભ પ્રભાવ ઓછો થાય છે

શનિ દેવ તમામને તેમના કર્મો અનુસાર ફળ આપે છે

ઉપરાંત શનિ દેવની પૂજા કરતી વખતે પણ કેટલીક સાવધાની રાખવી જોઈએ