વાસ્તુ મુજબ કઈ દિશામાં માથું રાખીને સૂવું શુભ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂર્વ દિશામાં માથું રાખવાથી સકારાત્મક ઊર્જા મળે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું ટાળવું જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખોટી દિશામાં ઊંઘવાથી માનસિક તણાવ વધી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

દક્ષિણ દિશા સારી ઊંઘ અને આરોગ્ય માટે ઉત્તમ માનાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પૂર્વ દિશામાં સૂવાથી એકાગ્રતા વધે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાસ્તુ પ્રમાણે ઊંઘવાથી મન શાંત રહે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગ્ય દિશામાં સૂવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બાળકો માટે પૂર્વ દિશામાં માથું રાખવું શુભ ગણાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાસ્તુના નિયમો જીવનમાં સુખ-શાંતિ લાવવામાં મદદ કરે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ