વાસ્તુશાસ્ત્રના મુજબ, મની પ્લાંટ ધન સાથે સંકળાયેલો છોડ છે

Published by: gujarati.abplive.com

યોગ્ય દિશામાં મની પ્લાંટને લગાવવાથી ધનનો લાભ થાય છે

શુક્રવારના દિવસે મની પ્લાંટ લગાવવું શુભ માનવામાં આવે છે

શુક્રવાર દિવસ માં લક્ષ્મીને સમર્પિત હોય છે

આ દિવસે મની પ્લાંટ લગાવવાતી સુખ અને સમૃઘ્દિમાં વધારો થાય છે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ છોડ શુક્ર ગ્રહ જોડે કારર્યત છે

એટલે મની પ્લાંટને શુક્રવારના દિવસે લગાવવું શુભ હોય છે

વાસ્તુ અનુસાર, મની પ્લાંટને ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવું જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.