હિન્દુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેની નિયમિત પૂજા કરવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

પુરાણો અનુસાર, તુલસીનો છોડ ઘરમાં હોવો ખૂબ જ શુભ અને ફાયદાકારક ગણાય છે.

Published by: gujarati.abplive.com

જો કે, જો તમારા ઘરમાં તુલસીનો છોડ વારંવાર સુકાઈ કે કરમાઈ જતો હોય, તો ચેતી જવાની જરૂર છે.

Published by: gujarati.abplive.com

નકારાત્મક ઉર્જા: વાસ્તુશાસ્ત્ર મુજબ, સુકાયેલો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા વધવાનો સંકેત આપે છે.

Published by: gujarati.abplive.com

આવનારું સંકટ: તે એ વાતનો પણ ઈશારો કરે છે કે તમારા ઘર કે પરિવાર પર કોઈ મુસીબત આવવાની છે.

Published by: gujarati.abplive.com

આ ઘટના ઘરના વાતાવરણમાં રહેલા અશુભ પ્રભાવ અને ઉર્જાના અસંતુલનને દર્શાવે છે.

Published by: gujarati.abplive.com

તે કૌટુંબિક તણાવ અથવા ગ્રહોના પ્રતિકૂળ પ્રભાવનું પણ કારણ હોઈ શકે છે, તેથી તેને અવગણવું જોઈએ નહીં.

Published by: gujarati.abplive.com

ઉપાય: તુલસીને સુકાતા અટકાવવા માટે તેના મૂળમાં હળદર અને ગંગાજળ મિક્સ કરેલું પાણી રેડવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આ સરળ ઉપાય કરવાથી છોડ ફરીથી લીલોછમ થઈ શકે છે અને નકારાત્મક દોષ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

(નોંધ): આ માહિતી સામાન્ય માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથો પર આધારિત છે.

Published by: gujarati.abplive.com