વાસ્તૂ શાસ્ત્રમાં ઘરની રચના અને દિશાનું મહત્વ છે

Published by: gujarati.abplive.com

શાસ્ત્રમાં ઘડિયાળ માટે પણ યોગ્ય દિશા આપવામાં આવી છે

ઘડિયાળ સમય સાથે જીવન અને ઘરના ઊર્જા પર પણ અસર પાડે છે

સાચા દિશામાં લગાવેલી ઘડિયાળ પ્રગતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે

ખોટા દિશામાં રાખેલી ઘડિયાળ અવરોધ, તણાવ અને આર્થિક નુકસાનીનું કારણ બની શકે છે

વાસ્તુમાં ઉત્તર દિશા આ ભગવાન કુબેર જોડે સંકળાયેલી છે

ઉત્તર દિશામાં ઘડિયાળ લગાવવાથી પ્રગતિ, સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે

સાથે નોકરી અને ધંધામાં પ્રગતિની શક્યતા પણ વધે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

Published by: gujarati.abplive.com