2026નું વર્ષ 3 અંક ધરાવતા લોકો માટે રચનાત્મક કમ્યુનિકેશન અને વૃદ્ધિથી ભરેલું રહેશે

Published by: gujarati.abplive.com

જે લોકો નો જન્મ મહિનાની 3જી, 12મી, 21મી અથવા 30મી તારીખે થયો હોય તેમનો મૂલાંક 3 હોય છે

અંક 3 વાળા લોકોએ આ વર્ષે પોતાની ઉર્જાનો બગાડ કરવાનું ટાળવું જોઈએ

લાગણીઓના આધારે નિર્ણયો લેવાનું પણ ટાળવું જોઈએ

અંકશાસ્ત્ર અનુસાર, 3 અંક ધરાવતા લોકોના સંબંધોમાં ઘણા ફેરફારો જોવા મળશે

મિત્રો જોડે તેમના સંબંધો વધશે

કારકિર્દીમાં સકારાત્મક પરિણામ જોવા મળશે

પ્રમોશનમાં લાભ થશે

દર ગુરૂવારે 'ॐ બૃહસ્પતેય નમ:' મંત્રનો જાપ કરવો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.