બાથરૂમ વાસ્તુ: નકારાત્મક ઊર્જાથી બચવા માટે રાખો આ સાવધાની

Published by: gujarati.abplive.com

બાથરૂમની દિશા વાસ્તુમાં ખૂબ મહત્વની માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

બાથરૂમને હંમેશાં સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો.

Published by: gujarati.abplive.com

બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ઉપયોગ બાદ બાથરૂમનો દરવાજો બંધ રાખો.

Published by: gujarati.abplive.com

નળ લીક થતો હોય તો તરત રિપેર કરાવો.

Published by: gujarati.abplive.com

બાથરૂમમાં ભેજ અને ગંદકી એકઠી ન થવા દો.

Published by: gujarati.abplive.com

બાથરૂમની બારી હોય તો તેને સમયાંતરે ખોલી રાખો.

Published by: gujarati.abplive.com

તૂટેલો અરીસો કે ખરાબ વસ્તુ બાથરૂમમાં ન રાખો.

Published by: gujarati.abplive.com

બાથરૂમમાં બિનજરૂરી સામાનનો ઢગલો ન કરો

Published by: gujarati.abplive.com

બાથરૂમમાં ફટકળી એક વાટકીમાં ફરીને રાખો

Published by: gujarati.abplive.com

કોઇ સુંગધિત પદાર્થ રાખો

Published by: gujarati.abplive.com

દર અઠવાળિયએ આ વાટકીની ફટકડી ફ્લશ કરી દો

Published by: gujarati.abplive.com