લેપટોપ કે કમ્પ્યુટર રાખવાની આ દિશા માનવામાં આવે છે શુભ

Published by: gujarati.abplive.com

લેપટોપ રાખવા માટે દક્ષિણ-પૂર્વ દિશા શુભ છે

Published by: gujarati.abplive.com

ઓફિસ કે સ્ટડી ટેબલને શક્ય હોય તો દક્ષિણ-પૂર્વ ભાગમાં રાખો

Published by: gujarati.abplive.com

લેપટોપ મુખ પૂર્વ કે ઉત્તર દિશા તરફ રહે તેવું રાખી શકાય.

Published by: gujarati.abplive.com

કમ્પ્યુટરની આસપાસ બિનજરૂરી સામાનનો ઢગલો ન રાખવો

Published by: gujarati.abplive.com

લેપટોપ કે કમ્પ્યુટર રાખવાની જગ્યા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો.

Published by: gujarati.abplive.com

કામના ટેબલની સામે અરીસો રાખવાનું ટાળો

Published by: gujarati.abplive.com

કમ્પ્યુટર પર પૂરતો પ્રકાશ રહે તેવું ધ્યાન રાખો.

Published by: gujarati.abplive.com

તૂટેલી કે ખરાબ ઇલેક્ટ્રોનિક વસ્તુઓને કામની જગ્યાએ ન રાખો

Published by: gujarati.abplive.com