ઘરમાં ગણેશજીની મૂર્તિ રાખવી શુભ માનવામાં આવે

Published by: gujarati.abplive.com

ગણેશજીની મૂર્તિ હંમેશાં સ્વચ્છ અને પવિત્ર જગ્યાએ રાખો.

Published by: gujarati.abplive.com

મૂર્તિનું મુખ ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ રાખવું શુભ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ઘરના મુખ્ય દ્વારની બહારની બાજુ ન રાખો ગણેશજીની મૂર્તિ કે તસવીર

Published by: gujarati.abplive.com

ગણેશજીની સૂંઢ ડાબી બાજુ વળેલી મૂર્તિ શુભ મનાય છે

Published by: gujarati.abplive.com

મૂર્તિને પર સીધી જમીન પર ન રાખતા પાટલા કે આસન પર રાખો.

Published by: gujarati.abplive.com

ગણેશજીની મૂર્તિની આસપાસ સ્વચ્છતા જાળવવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

તૂટેલી કે ખંડિત ગણેશજીની મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ.

Published by: gujarati.abplive.com

બેડરૂમ કે બાથરૂમની નજીક ગણેશજીની મૂર્તિ રાખવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

મૂર્તિને નિયમિત પૂજા ધૂપ દિપ આરતી કરવી

Published by: gujarati.abplive.com