અંકશાસ્ત્રના મૂ઼જબ, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 7, 16 અને 25 તારીખે થયો હોય એનો મૂલાંક 7 હોય છે

Published by: gujarati.abplive.com

તેમનો સ્વામી કેતુ ગ્રહ હોય છે

7 મૂલાંક ધરાવતા લોકોના લવ લાઈફમાં ઘણા પ્રોબ્લેમો આવે છે

અંકશાસ્ત્રના મૂજબ 7 અંક ધરાવતા લોકો ધણા લાગણીશીલ હોય છે

તેઓ તેમણી લાગણીઓને પ્રગટ થવા દેતા નહી

તેઓ તેમની લાગણીઓને છુપાવીને રાખે છે

તેથી ઘણીવાર ગૈરસમજ થાય છે

અંકશાસ્ત્ર મૂજબ એ લોકોને એકલા રહેવું ગમે છે

જેનાથી ઘણીવાર તેવમ દુનીયાથી અલગ પડી જાય છે

આના કારણે ઘણીવાર તેમના જીવનસાથી તેમનાથી દૂર થઈ જાચ છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર માહિતી પર આધારિત છે. ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.