પંચાગના મુજબ મોક્ષદા એકાદશીનું વ્રત માર્ગશીર્ષ મહિનાના શુલ્ક પક્ષની 11મીં તિથીએ આવે છે

Published by: gujarati.abplive.com

મોક્ષદા એકાદશીનો વ્રત નવેમ્બર અથવા ડિસેમ્બર મહિનામાં આવે છે

મોક્ષદા એકાદશીની તિથિ 30 નવેમ્બરના રોજ આશરે રાત્રે 09:29 વાગ્યે શરૂ થશે અને 1 ડિસેમ્બરના રોજ સાંજે 07:01 વાગ્યા સુધી ચાલશે

તેથી ઉદય તિથિને ધ્યાનમાં રાખીને મોક્ષદા એકાદશી 1 ડિસેમ્બર 2025ના રોજ મનાવવામાં આવશે

બ્રહ્મ મુહૂર્ત - સવારે 05:11થી 06:05 સુધી

વિજય મુહૂર્ત - બપોરે 01:57થી 02:39 સુધી

ગોધૂલી મુહૂર્ત - સાંજે 05:23થી 05:50 સુધી

નિશીતા મુહૂર્ત - રાત્રે 11:46થી 12:40 સુધી

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.