આ અંક હેઠળ જન્મેલા લોકો પર મંગળ રહે છે મહેરબાન

Published by: gujarati.abplive.com

અંક શાસ્ત્રમાં દરેક વ્યક્તિના સંખ્યાનું વર્ણન કરવામાં આવ્યું છે

અંક જ્યોતિષ શાસ્ત્રમાં મૂલાંક 9 માટે ખૂબ મહત્વ આપવામાં આવે છે

જે લોકોનો જન્મ કોઈપણ મહિનાના 9મી, 18મી અથવા 27મી તારીખે થયો હોય એનો મૂલાંક 9 હોય છે

મૂલાંક 9નો સ્વામી મંગલ ગ્રહ છે

જે ઉત્સાહ અને ઊર્જાનો કારક છે

મંગલના પ્રભાવથી મૂલાંક 9ના લોકો અન્ય લોકોથી અલગ હોય છે

તેમના ગુણો તેમને અન્ય લોકોથી અલગ પાડે છે

મંગળ ગ્રહને કારણે 9 અંક ધરાવતા લોકો ખૂબ જ ઉત્સાહી હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.