કબજિયાતમાં આ ફૂડનું સેવન રામબાણ ઇલાજ કબજિયાતની સમસ્યા વધુ પાણી પીવું જરૂરી છે પાણી શરીરના વિષાક્ત તત્વોને દૂર કરે છે. ફાઇબરની કમીના કારણે કબજિયાત થાય છે ફાઇબરમાં ગૂડ બેકરિયા હોય છે ફાઇબર પાચનને સુધારે છે ફાઇબર યુક્ત ફૂડ ખાવાથી બીપી કંટ્રોલમાં રહે છે ફાઇબર સ્લો મેટાબોલિઝમને ફાસ્ટ કરી બૂસ્ટ કરે છે કબજિયાતમાં બ્રોકલી, ટામેટાં, કાકડીનું કરો સેવન એપલ પણ ફાઇબરનો એક સારો સોર્સ છે