નવરાત્રી શરૂ થતાં લોકો વ્રત રાખે છે વ્રતમાં તમે આ ચીજોનું સેવન કરી શકો છો તેનાથી તમે દિવસભર ઉર્જાવાન રહેશો કેળા ખાવાથી એનર્જી મળશે વ્રતમાં તમે ડ્રાઈ ફ્રૂટ્સ પણ ખાઈ શકો છો મખાના પણ તમને તંદુરસ્તી આપશે દૂધ, દહીનું પણ સેવન કરી શકો છો તાજા ફળોનું સેવન કરો સાબુ દાણા ખીર પણ સારો ઓપ્શન છે તમે હલવો બનાવીને પણ ખાઈ શકો છો