પૂજા દરમિયાન મળે આ સંકેત તો સમજો મનોકામના થઇ ગઇ પૂર્ણ



લોકો શ્રદ્ધાથી પૂજા પાઠ કરતા રહે છે



ભગવાનના આશિષ માટે કરે છે પૂજા



પૂજા દરમિયાન ઘણીવાર સંકેત મળે છે



આ સંકેતો મળે તો તેને શુભ કહેવાય છે



પૂજા પ્રાર્થના સમયે ભાવિભોર થવુ



પૂૂજા સમયે પુષ્પ અચાનક પડવું



પ્રાર્થના કરતા આંખમાં આસું આવવા



દીવાની જ્વાળા શાંતિથી જલતી રહે



આ તમામ સંકેત શુભ મનાય છે



આ સંકેત મનોકામનાની પૂર્તિના છે