પિતૃપક્ષમાં આ દિશામાં પ્રગટાવો દીપક



પિતૃપક્ષમાં આ ઉપાય અચૂક કરજો



પિતૃ પક્ષમાં દીપક દક્ષિણ દિશામાં કરો



દક્ષિણ દિશામાં દીપક કરવો શુભ છે



આ દિશામાં કરવાથી પ્રસન્ન થાય છે પિતૃ



આ ઉપાયથી પિત્તૃ દોષથી મળે છે મુક્તિ



દક્ષિણ દિશામાં ચોમુખો દિપક પ્રગટાવો



શ્રાદ્ધમાં પિત્તૃ પૃથ્વી પર આવે છે



દીપકથી પૂર્વજોની રાહ રોશન થાય છે