લડ્ડુ ગોપાલને કયા દિવસે ક્યો ભોગ લગાવશો?



લડ્ડુ ગોપાલની સેવાથી સુખની પ્રાપ્ત થાય છે



લડ્ડુ ગોપાલને ભોગ લગાવવાનો નિયમ છે



સાતવારમાં અલગ-અલગ ભોગ લગાવી શકાય



સોમવારે લડ્ડુ ગોપાલને ખીર ધરાવો



મંગળવારે લાલ રંગના ફળ ધરાવો



બુધવારે શાક રોટલીનો ભોગ ધરાવો



ગુરૂવારે પીળા મિષ્ટાનનો ભોગ લગાવો



શુક્રવારે માખણ મિસરીનો ભોગ લગાવો



રવિવારે લાડુનો ભોગ લગાવી શકાય