હનુમાન જંયતી પહેલા જાણો નવનિધિ વિશે

Published by: gujarati.abplive.com

પદ્મ: સાત્વિક સંપત્તિ અને ઉદારતાનું પ્રતીક છે.

Published by: gujarati.abplive.com

મહાપદ્મ: સાત પેઢીઓ સુધી ટકી રહેતી અતિશય સંપત્તિ.

Published by: gujarati.abplive.com

શંખ: વાતચીત કૌશલ્ય અને ખ્યાતિ (એક પેઢી માટે).

Published by: gujarati.abplive.com

મકર: શસ્ત્રો સાથે શક્તિ, શત્રુઓ પર વિજય.

Published by: gujarati.abplive.com

કચ્છ: તામસિક ગુણો, વ્યક્તિની સંપત્તિનો આનંદ (સ્થિરતા).

Published by: gujarati.abplive.com

મુકુન્દ: રાજવી સ્વભાવ, રાજ્ય અને પદની પ્રાપ્તિ.

Published by: gujarati.abplive.com

નીલ: સત્વ-રાજસિક સંપત્તિ (ત્રણ પેઢીઓ માટે).

Published by: gujarati.abplive.com

નંદ: દીર્ધાયુષ્ય અને સતત પ્રગતિ.

Published by: gujarati.abplive.com

ખારવા: ઉપરોક્ત તમામ ખજાનાઓનું સંયોજન (બહુપક્ષીય વિકાસ)

Published by: gujarati.abplive.com