જન્મતારીખના આધારે વ્યક્તિનો મૂળાંક નંબર પણ નક્કી થાય છે

Published by: gujarati.abplive.com

જે લોકોનો જન્મ મહિનાની 2, 11, 20 અને 29મી તારીખે થયો હોય તેમનો મૂલાંક 2 છે

અંકશાસ્ત્ર અનુસાર મૂલાંક 2 વાળા લોકો મનથી સમૃદ્ધ હોય છે

આ લોકો બૌદ્ધિક કાર્યમાં વધુ સફળ સાબિત થાય છે

કહેવાય છે કે તેમની બુદ્ધિ સારી હોય છે

મૂલાંક 2 વાળા લોકો પૈસા એકઠા કરવામાં માહેર હોય છે

તેઓ બિઝનેસમાં ઘણું નામ કમાય છે

સારી ઈમેજ અને મૃદુભાષી હોવાને કારણે તેમનામાં રાજકારણી બનવાના સારા ગુણો છે

2 મૂલાંકના લોકોમાં આત્મવિશ્વાસનો થોડો અભાવ જોવા મળે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે