પૂજાઘરમાં સાચી વસ્તુઓ રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જામાં વધારો થાય છે

Published by: gujarati.abplive.com

વાસ્તુ મુજબ, કલશને પૂજાઘરમાં મૂકવું

ગંગાજલથી પૂજાઘરની પવિત્રતા વધે છે

શંખ પૂજાઘરમાં રાખવાથી નકારાત્મકતા દૂર થાય છે

તુલસીના પાનથી ધર્મિક શક્તિમાં વધારો થાય છે

પૂજાઘરની દિશા ઉત્તર-પૂર્વમાં હોવી જોઈએ

મૂર્તિઓ અને તસવીરોને દિવાલથી થોડા દૂર રાખવા જોઈએ

પૂજાઘરને સાફ રાખવું શુભ માનવામાં આવે છે

ગંદી અથવા તૂટેલી વસ્તુઓને પૂજાઘરમાં નહીં રાખવી

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે