મહાશિવરાત્રિમાં રાશિ મુજબ આ પ્રવાહીનો કરો અભિષેક

Published by: abpasmita.in

મેષ રાશિએ મધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.

Published by: abpasmita.in

વૃષભ રાશિએ દૂધથી શિવલિંગનો અભિષેક કરવો.

Published by: abpasmita.in

મિથુન રાશિએ શેરડીના રસનો અભિષેક કરવો.

Published by: abpasmita.in

કર્ક રાશિએ શુદ્ધ ઘીથી અભિષેક કરવો

Published by: abpasmita.in

સિંહ રાશિએ ગંગા જળથી અભિષેક કરવો

Published by: abpasmita.in

કન્યા રાશિએ ભાંગથી અભિષેક કરવો

Published by: abpasmita.in

તુલા રાશિએ પંચામૃતથી અભિષેક કરવો જોઈએ.

Published by: abpasmita.in

વૃશ્ચિક રાશિએ ગંગાજળથી અભિષેક કરવો

Published by: abpasmita.in

ધન રાશિએ દૂધમાં કેસર મિક્સ કરીને અભિષેક કરવો

Published by: abpasmita.in

મકર રાશિએ કાળા તલ દૂધનો અભિષેક કરવો

Published by: abpasmita.in

કુંભ અને મીન રાશિએ ગંગાજળથી અભિષેક કરવો

Published by: abpasmita.in