ઘરની ઉત્તર દિશા હંમેશા સ્વચ્છ રાખવી

Published by: gujarati.abplive.com

દરવાજા પાસે સ્વસ્તિક અથવા ઓમનું ચિહ્ન શુભ માનવામાં આવે છે

ઘરની તિજોરી દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખવી

ઘરના મુખ્ય દ્વારને હંમેશા સાફ રાખવો જોઈએ

ઘરના મુખ્ય દ્વારથી જ સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે

જૂની અને કાટ લાગેલી વસ્તુઓને ઘરમાં રાખવી નહીં

ઘરના મુખ્ય દ્વાર પાસે શુભ તત્વો રાખવા જોઈએ

ઘરમાં મની પ્લાન્ટ રાખવાથી સમૃદ્ધિમાં વધારો થાય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે