ડાયાબિટીસના દર્દીએ કિસમિસ ખાવા જોઇએ કે નહિ



ડાયાબિટીસના દર્દીએ કિસમિસ ખાવા જોઇએ કે નહિ



ડાયાબિટીસના દર્દીઓને વારંવાર પ્રશ્ન થાય છે



શું તેઓ કિસમિસનું સેવન કરી શકે છે?



કિસમિસ એક એવું સૂકું ફળ છે,



જે સૂકી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે.



કિસમિસમાં પણ અન્ય ફળોની જેમ નેચરલ શુગર છે



તો ડાયાબિટિશના દર્દીઓ લિમિટમાં ખાઇ શકે



જો કે અતિરેક સેવન બ્લડ શુગર વધારી શકે છે



2 ચમચી કિસમિસમાં 15 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે