માથાના દુખાવામાં કારગર છે આ 5 ઘરેલુ ટિપ્સ



માથાના દુખાવામાં કારગર છે આ 5 ઘરેલુ ટિપ્સ



માથાના દુખાવાના અનેક કારણો હોય છે



આ 5 દેશી નુસખા માથાના દુખાવાને કરે છે દૂર



નમકના પાણીની પટ્ટી મૂકવાથી દૂર થશે દુખાવો



માથામાં સરસોના તેલથી મસાજ કરો



આદુ લીંબુને મિક્સ કરીને જ્યુસ પીવો



સ્ટીમ લેવાથી માથાના દુખાવાથી રાહત મળે છે



બરફથી પણ શેક કરવાથી દુખાવાથી મળે છે રાહત