લસણ ડુંગળી બિલકુલ ન ખાવાના આ છે 5 નુકસાન

લસણ ડુંગળી સ્વાસ્થ્યવર્ધી છે

લસણમાં સેલેનિયમ, વિટામીન સી છે

લસણમાં કેલ્શિયમ સલ્ફર B6 છે

લસણ ડુંગળી ન ખાવાથી નુકસાન થાય છે

ડાયજેશન પાવર લો કરી દે છે

એસિડીટિ બ્લોટિંગની સમસ્યા વધે છે

લસણ ડુંગળી કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે

લોહીને પણ લસણ પાતળું કરે છે

લસણ ડુંગળી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે

Published by: gujarati.abplive.com

લસણનું સેવન ઓરલ હેલ્થ માટે બેસ્ટ છે

Published by: gujarati.abplive.com

લસણ-ડુંગણી ન ખાવાથી ઉપરોક્ત ફાયદા મળતા નથી

Published by: gujarati.abplive.com