ગણેશજીને દુર્વા અર્પણ કરવાથી શું લાભ થાય છે



ગણેશ ચતુર્થી ભગવાન ગણેશનો જન્મોત્સવ છે



બાપ્પાને પૂજામાં દુર્વા અર્પણ કરવાનું મહત્વ છે



દુર્વા વિના બાપ્પાની પૂજા અધુરી રહે છે



બાપ્પાને દુર્વા અર્પણ કરવાથી લાભ થાય છે



ભક્તની સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે



ભક્તની મનોકામના પરિપૂર્ણ થાય છે



દુર્વા અર્પણ કરવાથી બાપ્પાની આશિષ મળે છે



દુર્વા અર્પણ કરવાના નિયમો પણ છે



દુર્વાના 11 જોડા એક બાદ એક અર્પણ કરો



દુર્વાના 11 જોડા એક બાદ એક અર્પણ કરો



બાપ્પાને અર્ણપ કરેલી દુર્વા તિજોરીમાં રાખો



આવું કરવાથી ધન વૈભવમાં વૃદ્ધિ થાય છે