જુની સાવરણીને ક્યાં અને ક્યારે ફેંકવી?



સારવણીને લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે



જ્યોતિષમાં ઝાડુના નિયમો દર્શાવ્યાં છે



જુના ઝાડુને કેવી રીતે અને ક્યાં ફેંકવી



જુની ઝાડુને ઘરથી હટાવી દેવી જોઇએ



જુની ઝાડુ નકારાત્મકતા સર્જે છે



ઘરમાં ક્યારેય તૂટેલા ઝાડુનો ઉપયોગ ન કરો



ગ્રહણ, હોળી, અમાસ બાદ ઝાડુને દૂર કરો



શનિવારનો દિવસ ઝાડુ કાઢવા શુભ છે



જુના ઝાડુને ગંદી જગ્યા પર ન ફેંકશો



ઝાડુને ક્યારેય પગ ન અડકાવશો



આ ભૂલોથી લક્ષ્મી નારાજ થાય છે