શનિવારના દિવસે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુ



શનિવારે ભૂલથી પણ આ 5 વસ્તુ ન ખરીદો



શનિવાર શનિદેવને સમર્પિત છે



શનિવારે આ ચીજોને ન ખરીદવી જોઇએ



શનિવારે લોખંડનો સામાન ન ખરીદો



લોખંડની શનિની ધાતુ કહેવાય છે



લોખંડની ખરીદીથી શનિ નારાજ થાય છે



શનિવારે તેલની ખરીદી પણ ન કરો



શનિવારે અડદની દાળ ખરીદવી અશુભ છે



શનિવારે નમકની પણ ન કરો ખરીદી



શનિવારે કોલસો ખરીદવાથી શનિ દોષ લાગશે