શ્રાવણના સોમવારે જરૂર કરો આ 4 ઉપાય



મહાદેવને સમર્પિત પાવન માસ ચાલી રહ્યો છે



શ્રાવણ માસ મહાદેવની આરાધાનો અવસર છે



શ્રાવણના સોમવારે આ 4 આ ઉપાય અચૂક કરો



ત્રણથી વધુ પાનવાળું બિલ્વપત્ર ચઢાવવું શુભ છે



બિલ્વપત્ર અર્પણ કરીને 108 વખત મંત્રોજાપ કરો



પીળા કનેરના ફુલ મહાદેવને અર્પણ કરો



તેનાથી આત્મવિશ્વાસ,માન સન્માનમાં વૃદ્ધિ થશે



શેરડીના જ્યુસને શિવને અર્પણ કરો



શમીના પાનમાં મધ લગાવી અર્પણ કરો



શ્રાવણમાં દ્વીમુખી રૂદ્ગાક્ષની પૂજા કરો