ઓડીએ સોમવારે Audi A4 પ્રીમિયમ સેડાનના શરૂઆતી વેરિએન્ટને ભારતમાં લૉન્ચ કરી દીધુ છે

Audi- નવી પ્રીમિયમ કાર

Audi A4 Premium - આની કિંમત 39.99 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) રાખવામાં આવી છે

Audi- નવી પ્રીમિયમ કાર

Audi- બે લીટર એન્જીનની સાથે આવનારી Audi A4 પ્રીમિયમ કાર 140 કિલોવૉટની તાકાત અને 320 એનએમનો ટૉર્ક પેદા કરવામાં સક્ષમ છે.

Audi- નવી પ્રીમિયમ કાર

આમાં સિગ્નેચર DRLsની સાથે LED હેડલાઇટ, LED રિયર કૉમ્બિનેશન લાઇટ, ઓડી સાઉન્ડ સિસ્ટમ છે

Audi- નવી પ્રીમિયમ કાર

આમાં ઓડી સ્માર્ટફોન ઇન્ટરફેસ, વાયરલેસ ચાર્જિંગની સાથે ઓડી ફોન બૉક્સ લાઇટ પણ આપવામા આવી છે

Audi- નવી પ્રીમિયમ કાર

આમાં પાર્કિંગ એન્ડ પ્લસ અને રિયર વ્યૂ કેમેરા, ઓડી ડ્રાઇવ સિલેક્ટ, એમ્બિયન્ટ લાઇટિંગ છે

Audi- નવી પ્રીમિયમ કાર

Audi- છ એરબેગ, આગળની સીટો પર ફોર-વે લમ્બર સપોર્ટ અને 10 ઇંચની મેન ઇન્ફોટેનમેન્ટ ટચ ડિસ્પ્લે પણ છે.

Audi- નવી પ્રીમિયમ કાર