આ ઉત્તમ ઓપ્શન પર એક નજર કરો લો TVS iQube જે સિંગલ ચાર્જમાં 75 કિમીની રેન્જ આપશે TVS iQube માં 4-kWhની બેટરી મળે છે Bajaj Chetak Electric, જેની કિંમત છે 1.42 લાખ જેની ડ્રાઇવિંગ રેન્જ 95 કિલોમીટર છે Bajaj Chetak Electricમાં kWhની બેટરી છે Bajaj Chetak ફુલ ચાર્જ થવામાં 5 કલાકનો લે છે સમય Simple One 236 કિલોમીટરની આપે છે રેન્જ Simple One 4.8 kWhની બેટરી આપવામાં આવી છે Ather 450X Plus જેની કિંમત 1.24 લાખ રૂપિયા છે Simple One 70 કિલોમીટની ડ્રાઇવિંગ રેન્જ છે Simple One રિવર્સ ગિયરનું પણ ફીચર છે Simple One ફુલ ચાર્જ થવામાં 5 કલાકનો લે છે સમય Ola Scooterની 181 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ છે Ola Scooterની કિંમત 1.21 લાખ રૂપિયા છે