વાહન વેચતા પહેલા તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

RC બુક અને ઇન્શ્યોરન્સની વિગતો ચકાસી લો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાહનની સર્વિસ હિસ્ટ્રી ખરીદદારે બતાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારને સારી રીતે સાફ કરીને રજૂ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બજાર ભાવ જાણી યોગ્ય કિંમત નક્કી કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટેસ્ટ ડ્રાઇવ પહેલાં ખરીદદારની ઓળખ ચકાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એડવાન્સ રકમ લીધા વગર ડીલ ફાઇનલ ન કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વાહન ટ્રાન્સફરની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

RTOમાં માલિકી બદલવાની ખાતરી કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વેચાણ બાદ ઇન્શ્યોરન્સ અને FASTag અપડેટ કરવાનું ભૂલશો નહીં.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ