મોનસૂનમાં ડ્રાઇવિંગ કરતા પહેલાં આ 10 સેફ્ટી રૂલ જાણો

Published by: gujarati.abplive.com

વરસાદમાં હંમેશા ધીમી ગતિએ વાહન ચલાવો.

Published by: gujarati.abplive.com

વાહનો વચ્ચે પૂરતું અંતર જાળવી રાખો.

Published by: gujarati.abplive.com

હેડલાઇટ અને ટેઇલલાઇટ ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com

ટાયરની સ્થિતિ અને ગ્રિપ ચકાસી લો

Published by: gujarati.abplive.com

પાણી ભરાયેલા રસ્તા પર ઝડપથી ન જાવ

Published by: gujarati.abplive.com

અચાનક બ્રેક મારવાનું ટાળો

Published by: gujarati.abplive.com

વાઇપર સારી સ્થિતિમાં છે કે નહીં તે તપાસો.

Published by: gujarati.abplive.com

મોબાઇલનો ઉપયોગ કરતા ડ્રાઇવિંગ ન કરો.

Published by: gujarati.abplive.com

રસ્તા પરના ખાડા અને સ્લીપરી વિસ્તારો પ્રત્યે સાવચેત રહો.

Published by: gujarati.abplive.com

ભારે વરસાદમાં જરૂર હોય ત્યારે જ મુસાફરી કરો.

Published by: gujarati.abplive.com