ઓટોમેટિક કાર ખરીદવાના 10 ફાયદા

Published by: gujarati.abplive.com

ડ્રાઇવિંગ વધુ સરળ અને આરામદાયક બને છે.

Published by: gujarati.abplive.com

વારંવાર ગિયર બદલવાની ઝંઝટ નથી રહેતી.

Published by: gujarati.abplive.com

નવા ડ્રાઇવર્સ માટે શીખવું ખૂબ સરળ હોય છે.

Published by: gujarati.abplive.com

લાંબી ડ્રાઇવ દરમિયાન થાક ઓછો લાગે છે.

Published by: gujarati.abplive.com

ઢાળ પર કાર ચલાવવી સરળ બને છે.

Published by: gujarati.abplive.com

ક્લચનો ઉપયોગ ન હોવાથી 1 પગ ફ્રી રહે છે.

Published by: gujarati.abplive.com

શહેરના ભારે ટ્રાફિકમાં વધુ અનુકૂળ રહે છે.

Published by: gujarati.abplive.com

ઓટો કારમાં ફ્યુઅલ એફિશિયન્સી પણ સારી મળે છે.

Published by: gujarati.abplive.com

સ્મૂથ ડ્રાઇવિંગ અનુભવ મળે છે અને કન્ફર્ટ વધે છે.

Published by: gujarati.abplive.com