EV, CNG કે પેટ્રોલ? સેફ્ટીની દ્રષ્ટિએ કઈ કાર છે સૌથી સારી?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કારની સેફ્ટી ફ્યુઅલ કરતાં બિલ્ડ ક્વોલિટી પર વધુ આધારિત

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

EV કારમાં બેટરી માટે ખાસ સેફ્ટી સિસ્ટમ છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આધુનિક EVમાં અકસ્માત સમયે....

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓટોમેટિક પાવર કટ-ઓફ ફીચર હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

CNG કારમાં ગેસ લીકેજ અટકાવવા અનેક સુરક્ષા ઉપાયો હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

પેટ્રોલ કારમાં ફ્યુઅલ ટાંકીને સુરક્ષિત રાખવા મજબૂત ડિઝાઇન અપાય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

5-સ્ટાર ક્રેશ રેટિંગ ધરાવતી કાર વધુ સુરક્ષિત માનવામાં આવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સેફ્ટી માટે એરબેગ્સ, ABS અને ESP જેવા ફીચર્સ મહત્વના છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવે તો EV, CNG અને પેટ્રોલ ત્રણેય સુરક્ષિત છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અકસ્માતમાં સેફ્ટી ફીચર્સ ફ્યુઅલ ટાઇપ કરતાં વધુ મહત્વ ધરાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાર ખરીદતા પહેલા ક્રેશ ટેસ્ટ રેટિંગ જરૂર તપાસો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ