વ્હિકલમાં આગ લાગવાના 10 મોટા કારણો

Published by: gujarati.abplive.com

ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ વાહનમાં આગનું મુખ્ય કારણ છે.

Published by: gujarati.abplive.com

ફ્યુઅલ લીકેજથી આગ લાગવાનો ખતરો વધી જાય છે.

Published by: gujarati.abplive.com

ઓવરહીટિંગ એન્જિન પણ આગનું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

ખરાબ વાયરિંગથી સ્પાર્ક થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સસ્તા અથવા નકલી પાર્ટ્સનો ઉપયોગ જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

બેટરી ફોલ્ટથી પણ આગ લાગી શકે છે.

Published by: gujarati.abplive.com

વાહનમાં ધુમ્રપાન કરવું જોખમી સાબિત થઈ શકે છે

Published by: gujarati.abplive.com

ફ્યુઅલ ટેન્કમાં લીકેજ મોટો ખતરો છે.

Published by: gujarati.abplive.com

નિયમિત સર્વિસ ન કરવાથી જોખમ વધે છે

Published by: gujarati.abplive.com

અકસ્માત પછી તરત ફાયર રિસ્ક વધી જાય છે.

Published by: gujarati.abplive.com