કાળઝાળ ગરમીમાં કારની કાળજી કેવી રીતે રાખશો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાળઝાળ ગરમીમાં કારની કાળજી કેવી રીતે રાખશો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સનશેડનો ઉપયોગ કરીને કારનું ઈન્ટીરિયર ઠંડું રાખો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કૂલન્ટ અને એન્જિન ઓઈલનું લેવલ નિયમિત ચેક કરો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ટાયરમાં હવાનું પ્રેશર યોગ્ય રાખવું ખૂબ જરૂરી છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેટરી ઓવરહીટ ન થાય તે માટે તેની તપાસ કરાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કાર સ્ટાર્ટ કરતા પહેલા થોડો સમય દરવાજા ખોલી હવા ફેરવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

એસી ફિલ્ટર અને ગેસની સમયસર સર્વિસ કરાવો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડેશબોર્ડ પર ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખવાનું ટાળો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લાંબી મુસાફરીમાં કારને વચ્ચે વચ્ચે આરામ આપો.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ