ડેશબોર્ડની આ 10 લાઇટ્સને ક્યારેય અવગણશો નહીં

Published by: gujarati.abplive.com

ચેક એન્જિન લાઇટ – એન્જિન અથવા સેન્સરમાં ખામીનો સંકેત આપે છે.

Published by: gujarati.abplive.com

ઓઈલ પ્રેશર લાઇટ – એન્જિનમાં ઓઈલનું લેવલ અથવા પ્રેશર ઓછું હોવાનું સૂચવે છે.

Published by: gujarati.abplive.com

બેટરી વોર્નિંગ લાઇટ – બેટરી અથવા ચાર્જિંગ સિસ્ટમમાં સમસ્યા હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

બ્રેક સિસ્ટમ લાઇટ – હેન્ડબ્રેક ચાલુ હોય અથવા બ્રેક સિસ્ટમમાં ખામી હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ABS લાઇટ – એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)માં સમસ્યા દર્શાવે છે.

Published by: gujarati.abplive.com

ટાયર પ્રેશર લાઇટ (TPMS) – એક અથવા વધુ ટાયરમાં હવાનું દબાણ ઓછું હોવાનું સૂચવે છે.

Published by: gujarati.abplive.com

એન્જિન ટેમ્પરેચર લાઇટ – એન્જિન વધુ ગરમ થઈ રહ્યું હોવાનું દર્શાવે છે.

Published by: gujarati.abplive.com

એરબેગ વોર્નિંગ લાઇટ – એરબેગ સિસ્ટમમાં ખામી હોઈ શકે છે, તપાસ જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ફ્યુઅલ લો લાઇટ – ઇંધણ ઓછું છે, વહેલી તકે ફ્યુઅલ ભરાવવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સીટ બેલ્ટ રિમાઇન્ડર – ડ્રાઇવર અથવા મુસાફરે સીટ બેલ્ટ ન પહેરી હોય ત્યારે આ લાઇટ ચાલુ થાય છે.

Published by: gujarati.abplive.com