કાર ચલાવતી વખતે લોકો કરે છે આ 10 મોટી ભૂલો

Published by: gujarati.abplive.com

સીટ બેલ્ટ પહેર્યા વગર ક્યારેય કાર ચલાવશો નહીં.

Published by: gujarati.abplive.com

ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરવો જોખમી

Published by: gujarati.abplive.com

ઓવર સ્પીડિંગ અકસ્માતનું સૌથી મોટું કારણ બની શકે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત ટાયર પ્રેશર ચેક કરવાનું ભૂલશો નહીં

Published by: gujarati.abplive.com

કારની સમયસર સર્વિસિંગ કરાવવી જરૂરી છે

Published by: gujarati.abplive.com

ખૂબ નજીકથી અન્ય વાહનને ફોલો કરવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ઈન્ડિકેટર આપ્યા વગર લેન બદલવી ખતરનાક સાબિત થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વરસાદ અથવા ધુમ્મસમાં ધીમી ગતિએ અને સાવધાનીથી ડ્રાઇવિંગ કરો.

Published by: gujarati.abplive.com

થાક કે ઊંઘ આવતી હોય ત્યારે ડ્રાઇવિંગ કરવાનું ટાળો.

Published by: gujarati.abplive.com

ટ્રાફિક નિયમોનું પાલન કરવાથી તમારી અને અન્ય લોકોની સુરક્ષા જળવાય છે.

Published by: gujarati.abplive.com